
How to Be a Bad Listener
આપણી કઈ આદતો આપણને ખરાબ listener બનાવે છે, અને એની આપણા સંબંધો અને team ને શું કિંમત ચૂકવવી પડે છે.Which habits make us bad listeners, and what they cost our relationships and teams.
સર્કલ & વર્કશોપCircles & Workshops
આપણી ખુશી આપણા સંબંધો સાથે ઊંડે જોડાયેલી છે: ઘરમાં, મિત્રો સાથે, કામ પર. Circles, courses અને workshops એવી જગ્યાઓ છે, જ્યાં આપણે સાથે સાંભળવાનું practice કરીએ છીએ.Our happiness is deeply tied to our relationships: at home, with friends, at work. Circles, courses and workshops are the spaces where we practise listening, together.
Live અત્યારે શું ચાલે છે?What’s happening right now?આવનારા workshops અને circles ની તારીખો અને registrationDates and registration for upcoming workshops and circles જુઓSee it
દર મહિને · ફક્ત બહેનો માટેEvery month · only for women
લગભગ દસ બહેનો, ત્રણ કલાક, અને એક જ નિયમ: દરેક વારાફરતી બોલે, અને બાકી બધા દિલથી સાંભળે. કોઈ સલાહ નહીં, કોઈ judgment નહીં.About ten women, three hours, and one rule: each one speaks in turn, and everyone else listens with their heart. No advice, no judgment.
આપણે ઘર, કામ અને બધાની ચિંતામાં ઘણું બધું ચૂપચાપ ઉપાડીએ છીએ. અહીં થોડી વાર એ ભાર નીચે મૂકી શકાય.We carry so much silently, for our homes, our work and everyone around us. Here, for a while, we can set that weight down.
“ક્યારેક આપણને સલાહ નથી જોઈતી. બસ કોઈ એવું જોઈએ, જે સમય આપે અને પ્રેમથી સાંભળે.”“Sometimes we don’t need advice. We just need someone who gives us their time and listens with care.”Circle માં આવેલ બહેનA circle participantઆવતા circle માટે register કરોRegister for the next circle

યુવાનો માટેના coursesCourses for young people
જીવનમાં દિશા, હેતુ અને સારા સંબંધો શોધતા યુવાનો માટે: પોતાને ઓળખવાની અને પોતાનો રસ્તો શોધવાની સફર.For young people looking for direction, purpose and better relationships: a journey of knowing yourself and finding your own path.

Empathy in Action
આપણે દિવસનો લગભગ ત્રીજો ભાગ કામ પર વિતાવીએ છીએ. લોકો સુરક્ષિત અનુભવે, સંભળાય અને ભરોસો કરી શકે, ત્યારે જ પોતાનું શ્રેષ્ઠ આપી શકે. અમારા workshops lecture નહીં, અનુભવ છે: રમતો, debates, role plays, વાર્તાઓ અને હાસ્ય.We spend almost a third of our day at work. People give their best only when they feel safe, heard and able to trust. Our workshops are experiences, not lectures: games, debates, role plays, stories and laughter.

આપણી કઈ આદતો આપણને ખરાબ listener બનાવે છે, અને એની આપણા સંબંધો અને team ને શું કિંમત ચૂકવવી પડે છે.Which habits make us bad listeners, and what they cost our relationships and teams.

દરેક વાત પાછળ છુપાયેલું “please” શોધવું: સામેવાળાને ખરેખર શું જોઈએ છે.Finding the hidden “please” behind every sentence: what the other person really needs.

કારણ કે કોઈ ખરાબ વિદ્યાર્થી નથી હોતો. Classroom માં આપણે જે કરીએ છીએ, એ બતાવે છે કે આપણે માણસ તરીકે કોણ છીએ.Because there are no bad students. What we do in the classroom shows who we are as people.
સાંભળવાની કળા · અઘરી વાતચીત · NVC દ્વારા conflict નો ઉકેલ · ભરોસો બનાવવો · Leadership. એક દિવસના workshop થી લઈને એક વર્ષની leadership partnership સુધી.The art of listening · Difficult conversations · Resolving conflict through NVC · Building trust · Leadership. From a one-day workshop to a year-long leadership partnership.
"The first duty of Love is to Listen what truly one has to say."~ Paul Tillich