એક સત્સંગOne Satsang
₹1,000 / 45 મિનિટ/ 45 minutes
સત્સંગ બુક કરોBook a Satsangસત્સંગ · 1:1 · 45 મિનિટSatsang · 1:1 · 45 minutes
45 મિનિટ, ફક્ત તમારા પોતાના માટે. એક ખાનગી, judgment વગરની જગ્યા, જ્યાં તમે મન ખોલીને વાત કરો, અને હું પૂરા રસ અને જિજ્ઞાસાથી સાંભળું.45 minutes, just for you. A private, judgment-free space where you open up, and I listen with real curiosity.
Online કે અમદાવાદમાં રૂબરૂ · ગુજરાતી, हिन्दी, English · પૂરેપૂરું ખાનગીOnline or in Ahmedabad · Gujarati, Hindi, English · completely confidential
સત્સંગ એટલે શું?What is Satsang?
આપણને હંમેશા સલાહ કે સૂચનોની જરૂર નથી હોતી. ઘણી વાર જરૂર હોય છે બસ એક એવી જગ્યાની, જ્યાં આપણે થોભીએ, સંભળાઈએ, અને પોતાનો જવાબ જાતે શોધીએ.We don’t always need advice or suggestions. Often we just need a space to pause, to be heard, and to find our own answer.
ધાર્મિક સભા નહીં, પ્રવચન નહીં, થેરાપી નહીં. Curious પ્રશ્નો (Socratic questioning), Nonviolent Communication અને શાંત હાજરી સાથેની એક ખાનગી વાતચીત.Not a religious gathering, not a lecture, not therapy. A private conversation held with curious questions (Socratic questioning), Nonviolent Communication and quiet presence.
કોઈ પ્રશ્ન નહીં, કોઈ ઉકેલ નહીં. બસ મન ખોલીને, મુક્તપણે બધું કહી શકાય એવી જગ્યા.No questions, no solutions. Just a space to say everything, freely.
પોતાની પરિસ્થિતિ વિશે જિજ્ઞાસાથી પ્રશ્નો પૂછતાં શીખવું, અને પોતાના પ્રત્યે થોડી વધુ સમજ અને કરુણા કેળવવી.Learning to ask curious questions about your own situation, and growing a little more understanding and kindness towards yourself.
પોતાના વિચારોને હળવેથી પડકારવા, અને એવો પ્રેમાળ રસ્તો શોધવો, જેમાં બંનેનું સારું થાય.Gently challenging your own view, and finding a loving way forward that is good for both sides.
એક નાની રમતA little game
તમારી નજીકની વ્યક્તિ આ કહે છે. તમે મોટાભાગે શું જવાબ આપો?Someone close to you says this. What would you usually reply?
કેવી રીતે?How it works
Booking calendar પર તમને ફાવે એ સમય પસંદ કરો અને UPI થી payment કરો. તમને confirmation email મળશે.Choose a time on my booking calendar and pay by UPI. You will get a confirmation email.
Online કે અમદાવાદમાં રૂબરૂ. તમે બોલો, હું સાંભળું.Online or in person in Ahmedabad. You talk, I listen.
સત્સંગ પછી એક નાનું reflection. તમારી growth journey આગળ વધારવી હોય, તો આપણે સાથે ચાલીએ.A short reflection after the session. If you wish to continue your growth journey, we walk on together.
એક સત્સંગOne Satsang
₹1,000 / 45 મિનિટ/ 45 minutes
સત્સંગ બુક કરોBook a Satsang4 સત્સંગનું package4-Satsang package
₹3,600 ₹4,000
4 સત્સંગ · અઠવાડિયે એક4 Satsangs · one a week
જેમને થોડા સમય સુધી સાથે ચાલવું છે, એમના માટે.For those who wish to walk together for a while.
Package બુક કરોBook the packageસત્સંગીઓના શબ્દોમાંIn their words
એમણે મને એવી રીતે સાંભળી કે મારી છાતી સાચે જ હળવી લાગે છે. ઓછી ગૂંગળામણ થાય છે, અને વિચારો થોડા સ્પષ્ટ છે.She listened to me in such a way that my chest literally feels lighter. I feel less suffocated, and my thoughts are a bit clearer.
અજાણી વ્યક્તિ સાથે વાત કરતાં મને ડર લાગતો હતો… પણ તમારી સાથે વાત કરતાં જરાય અજાણ્યું ન લાગ્યું.I was scared to talk to a stranger, but talking with you didn’t feel like talking to a stranger.
તમે મને કોઈ સલાહ નથી આપી, પણ હવે હું શું કરી શકું, એ વિચારવામાં મદદ કરી.You haven’t advised me anything, but you helped me think about what I can do now.

પ્રશ્નોQuestions
બીજો કોઈ પ્રશ્ન હોય, તો સીધું પૂછો. જવાબ હું જાતે આપું છું.Any other question? Just ask. I reply myself.
ના. સત્સંગ થેરાપી કે સલાહ નથી. એ સત્યની શોધની એક સફર છે, જ્યાં આપણે આપણા પોતાના problems ના પોતાના જવાબ શોધીએ છીએ. મેં Heart to Heart Counselling Centre, Mumbai માંથી Certificate in Personal Counselling કર્યું છે. જો તમને કોઈ નિષ્ણાતની મદદની જરૂર લાગશે, તો હું પ્રામાણિકપણે કહીશ.No. Satsang is not therapy or advice. It is a journey of seeking truth, where we find our own answers to our own problems. I hold a Certificate in Personal Counselling from Heart to Heart Counselling Centre, Mumbai. If I feel you need specialised help, I will tell you honestly.
પૈસા ક્યારેય કોઈના સંભળાવાની વચ્ચે ન આવવા જોઈએ. WhatsApp પર મારી સાથે સીધી વાત કરો, આપણે સાથે મળીને રસ્તો શોધીશું.Money should never stand between someone and being heard. Talk to me directly on WhatsApp, and we will find a way together. WhatsApp પર વાત કરોTalk on WhatsApp
કોઈ નક્કી સંખ્યા નથી. કોઈ એક વાર આવે છે, કોઈ થોડા સત્સંગ સુધી સાથે ચાલે છે. એ તમે નક્કી કરો.There is no fixed number. Some people come once; some continue for a few sessions. You decide.
તમારા મનમાં જે હોય, એ તમારી ગતિએ કહો. હું સાંભળું છું, અને જિજ્ઞાસાથી થોડા પ્રશ્નો પૂછું છું. કંઈ તૈયારી કરવાની જરૂર નથી.You talk about whatever is on your mind, at your own pace. I listen, and ask a few curious questions. There is nothing to prepare.