Listening Studio સત્સંગ બુક કરોBook a Satsang

સર્કલ & વર્કશોપCircles & Workshops

ચાલો, સાથે મળીને સાંભળતાં શીખીએ.Let’s learn to listen, together.

આપણી ખુશી આપણા સંબંધો સાથે ઊંડે જોડાયેલી છે: ઘરમાં, મિત્રો સાથે, કામ પર. Circles, courses અને workshops એવી જગ્યાઓ છે, જ્યાં આપણે સાથે સાંભળવાનું practice કરીએ છીએ.Our happiness is deeply tied to our relationships: at home, with friends, at work. Circles, courses and workshops are the spaces where we practise listening, together.

Live અત્યારે શું ચાલે છે?What’s happening right now?આવનારા workshops અને circles ની તારીખો અને registrationDates and registration for upcoming workshops and circles જુઓSee it
Hardi, in a red dupatta, explaining in the middle of a circle of teachers
How to Be a Bad Teacher, 2024How to Be a Bad Teacher, 2024

દર મહિને · ફક્ત બહેનો માટેEvery month · only for women

Women’s Listening Circle

લગભગ દસ બહેનો, ત્રણ કલાક, અને એક જ નિયમ: દરેક વારાફરતી બોલે, અને બાકી બધા દિલથી સાંભળે. કોઈ સલાહ નહીં, કોઈ judgment નહીં.About ten women, three hours, and one rule: each one speaks in turn, and everyone else listens with their heart. No advice, no judgment.

આપણે ઘર, કામ અને બધાની ચિંતામાં ઘણું બધું ચૂપચાપ ઉપાડીએ છીએ. અહીં થોડી વાર એ ભાર નીચે મૂકી શકાય.We carry so much silently, for our homes, our work and everyone around us. Here, for a while, we can set that weight down.

“ક્યારેક આપણને સલાહ નથી જોઈતી. બસ કોઈ એવું જોઈએ, જે સમય આપે અને પ્રેમથી સાંભળે.”“Sometimes we don’t need advice. We just need someone who gives us their time and listens with care.”Circle માં આવેલ બહેનA circle participant
આવતા circle માટે register કરોRegister for the next circle
Two women sharing a warm hug after a listening circle

યુવાનો માટેના coursesCourses for young people

શરૂ કરવાની, પ્રયોગ કરવાની અને શીખવાની જગ્યા.A place to begin, to experiment, and to learn.

જીવનમાં દિશા, હેતુ અને સારા સંબંધો શોધતા યુવાનો માટે: પોતાને ઓળખવાની અને પોતાનો રસ્તો શોધવાની સફર.For young people looking for direction, purpose and better relationships: a journey of knowing yourself and finding your own path.

Young people sitting together on the floor in a circle, papers in hand
  • Art of Mindful CommunicationSt. Xavier’s College, અમદાવાદ · semester courseSt. Xavier’s College, Ahmedabad · semester courseલાગણીઓ, જરૂરિયાતો, conflict અને સાંભળવાની practice, lecture કરતાં વધુ અનુભવથી.Feelings, needs, conflict and listening practice, learned more through experience than lectures.
  • Ahvaan21 દિવસનો youth camp · St. Xavier’s College21-day youth camp · St. Xavier’s CollegePhysics અને જીવન, બંનેને જિજ્ઞાસા, કરુણા અને ક્ષમતા સાથે explore કરવાના 21 દિવસ. Phone વગર.Twenty-one days of exploring physics and life with curiosity, compassion and competence. Without phones.
  • Self-Gardening Circle8 અઠવાડિયાંનો course · અમદાવાદ8-week course · AhmedabadDeep listening, NVC, લાગણીઓ અને જરૂરિયાતો, અને જીવનની દિશા: નાના ગ્રુપમાં.Deep listening, NVC, feelings and needs, and life direction: in a small group.
  • 7 Habits ની સફરThe 7 Habits journeyચાલુ છે · 27 ડિસેમ્બર સુધીOngoing · till 27 DecemberStephen Covey ની 7 Habits, પુસ્તકમાંથી નહીં, જીવનમાંથી.Stephen Covey’s 7 Habits, lived rather than just read.
  • Reading Circlesદર અઠવાડિયે · યુવાનો દ્વારાWeekly · led by young people“Nonviolent Communication” જેવાં પુસ્તકો સાથે વાંચવાં અને એના પર વાત કરવી.Reading books like “Nonviolent Communication” together, and talking about them.
  • The Art of Not ListeningOpen sessionOpen sessionઆપણે કઈ કઈ રીતે સાંભળતા નથી, એ રમતાં રમતાં શોધવું.Discovering, through play, all the ways we don’t listen.

Empathy in Action

કોઈ ખરાબ માણસ નથી હોતું… બસ ન સંભળાયેલું હોય છે.There are no bad people… only unheard ones.

આપણે દિવસનો લગભગ ત્રીજો ભાગ કામ પર વિતાવીએ છીએ. લોકો સુરક્ષિત અનુભવે, સંભળાય અને ભરોસો કરી શકે, ત્યારે જ પોતાનું શ્રેષ્ઠ આપી શકે. અમારા workshops lecture નહીં, અનુભવ છે: રમતો, debates, role plays, વાર્તાઓ અને હાસ્ય.We spend almost a third of our day at work. People give their best only when they feel safe, heard and able to trust. Our workshops are experiences, not lectures: games, debates, role plays, stories and laughter.

Teachers talking in pairs while Hardi listens, during How to Be a Bad Listener

1 દિવસ · teachers, NGOs, teams1 day · teachers, NGOs, teams

How to Be a Bad Listener

આપણી કઈ આદતો આપણને ખરાબ listener બનાવે છે, અને એની આપણા સંબંધો અને team ને શું કિંમત ચૂકવવી પડે છે.Which habits make us bad listeners, and what they cost our relationships and teams.

Hardi speaking to young people in Surat

3 કલાક · યુવાનો અને communities3 hours · young people and communities

Speak Please, Listen Please

દરેક વાત પાછળ છુપાયેલું “please” શોધવું: સામેવાળાને ખરેખર શું જોઈએ છે.Finding the hidden “please” behind every sentence: what the other person really needs.

Hardi in a red dupatta speaking to a circle of teachers

10 કલાક · educators10 hours · educators

How to Be a Bad Teacher

કારણ કે કોઈ ખરાબ વિદ્યાર્થી નથી હોતો. Classroom માં આપણે જે કરીએ છીએ, એ બતાવે છે કે આપણે માણસ તરીકે કોણ છીએ.Because there are no bad students. What we do in the classroom shows who we are as people.

Hardi standing and speaking to a group at Navsarjan Hardi speaking while participants listen closely Group photo of teachers after a workshop Hardi sitting with women, listening, at Navsarjan

તમારી જરૂર પ્રમાણેShaped around your need

સાંભળવાની કળા · અઘરી વાતચીત · NVC દ્વારા conflict નો ઉકેલ · ભરોસો બનાવવો · Leadership. એક દિવસના workshop થી લઈને એક વર્ષની leadership partnership સુધી.The art of listening · Difficult conversations · Resolving conflict through NVC · Building trust · Leadership. From a one-day workshop to a year-long leadership partnership.

"The first duty of Love is to Listen what truly one has to say."~ Paul Tillich
સત્સંગ · 45 મિનિટSatsang · 45 min બુક કરોBook