હાર્દિ વિશેAbout Hardi
નમસ્તે, હું હાર્દિ.Hi, I’m Hardi.
હું એવી સુરક્ષિત જગ્યાઓ બનાવું છું, જ્યાં કોઈ judge ન કરે. જ્યાં તમે થોભી શકો, સાંભળી શકો, વિચારી શકો અને grow થઈ શકો.I create safe, non-judgmental spaces where people can pause, listen, reflect and grow.

2016
જે વર્ષે મેં સાંભળવાનું શરૂ કર્યું.The year I started listening.
2016 માં મારી અંદરની સફર શરૂ થઈ. ત્યારથી હું જીવન અને સંબંધોની એક નવી philosophy સતત શીખી રહી છું અને શીખવી રહી છું: એવી રીત, જે મને અને મારી આસપાસના લોકોને સાંભળવાની વધુ નજીક લાવે. પોતાને, અને એકબીજાને.My inner journey began in 2016. Since then I have been constantly learning, and teaching, a new philosophy of life and relationships: one that brings me and the people around me closer to listening. To ourselves, and to each other.
આ કામ મને એવી વ્યક્તિ બનાવી રહ્યું છે, જે સાચા હોવા કરતાં પ્રેમ પસંદ કરે, judgment કરતાં જિજ્ઞાસા, અને ઝઘડા કરતાં જોડાણ. અને હું બીજાને પણ એ જ પસંદગી કરવામાં મદદ કરું છું.This work is making me someone who chooses love over being right, curiosity over judgment, and connection over conflict. And I help others make that same choice.
Workshops, સત્સંગ, વાર્તાઓ અને મારી હાજરીથી હું એવી જગ્યાઓ બનાવું છું, જ્યાં લોકો અનુભવે કે સાચે સંભળાવું કેવું લાગે છે, ઘણી વાર જીવનમાં પહેલી વાર.Through my workshops, satsangs, stories and presence, I create spaces where people experience what it feels like to be truly heard, often for the first time.
સફરThe journey
Physics થી સાંભળવા સુધી.From physics to listening.

- 2016 – 2018
B.Sc. Physics, St. Xavier’s College, અમદાવાદB.Sc. Physics, St. Xavier’s College, Ahmedabad
- 2018 – 2020
Gandhi Fellow
હરિયાણાની 7 ગ્રામીણ સરકારી શાળાઓમાં teachers ની leadership અને બાળકોના શિક્ષણ પર કામ.Worked with 7 rural government schools in Haryana on teacher leadership and children’s learning.
- 2020 – 2023
Oasis Movement, વડોદરાVadodara
5 રાજ્યોમાં 85+ NGOs સાથે partnerships, અને 100+ દિવસનું character-building facilitation.Built partnerships with 85+ NGOs across 5 states, and 100+ days of character-building facilitation.
- 2023 – 2024
Piramal Foundation · Project Leader
NEP પ્રમાણે એક શાળાનું પરિવર્તન: entrepreneurship, robotics અને citizenship ના learning corners.Led an NEP-aligned school transformation with learning corners for entrepreneurship, robotics and citizenship.
- 2024 – 2026
TIDE Foundation · Operations Head
ગ્રામીણ અને અર્ધ-શહેરી programs: 150+ camps અને 40+ workshops દ્વારા 15,000+ લોકો સુધી.Rural and semi-urban programmes reaching 15,000+ people through 150+ camps and 40+ workshops.
- 2024
Listening Studio ની શરૂઆતFounded Listening Studio
સાંભળવાને જીવવાની એક રીત બનાવવા, અને વધુ પ્રેમાળ, કરુણાભરી દુનિયા બનાવવા.To make listening a way of life, and to build a more loving, compassionate world.
- 2026 થીSince 2026
પૂરો સમય Listening Studio માટેFull time at Listening Studio
સત્સંગ, circles, courses અને workshops.Satsang, circles, courses and workshops.
શીખવાનું ચાલુ છેAlways learning
જે મને વધુ સારી રીતે સાંભળતાં શીખવે છે.What helps me listen better.
- Certificate in Personal Counselling, Heart to Heart Counselling Centre, Mumbai (2025)Certificate in Personal Counselling, Heart to Heart Counselling Centre, Mumbai (2025)
- Nonviolent Communication (NVC) ની practicePractising Nonviolent Communication (NVC)
- Coaching with Depth (2026)
- Stephen Covey ની 7 Habits સાથે પ્રયોગોExperimenting with Stephen Covey’s 7 Habits
- 1st Runner-Up, S.R. Bhandari Best Speaker Award, Ahmedabad Management Association (2026)1st Runner-Up, S.R. Bhandari Best Speaker Award, Ahmedabad Management Association (2026)

જેમની સાથે કામ કર્યુંI have worked with
- St. Xavier’s College, Ahmedabad
- Adani Foundation
- Adani Vidyamandir, Bhadreshwar
- Navsarjan Trust
- Vidya Fellowship (First Generation Leadership Foundation)
- Anand Niketan Schools
- Jeevantirth
- D.D. Dangar School, Kutch
હું ઈચ્છું છું કે દુનિયાનો દરેક માણસ પોતાની સાથે અને એકબીજા સાથે જે રીતે જોડાય છે, એ રીત બદલાય.I want to transform how every human being on earth relates to themselves and each other.~ Hardi Parmar
Listening